Category: Gujarati
-
અમરનાથ યાત્રા 2025
અમરનાથ યાત્રા 2025 25મી જૂન 2025થી શરૂ થઈ રહી છે અને 09મી ઓગસ્ટ 2025ના રોજ સમાપ્ત થશે. આ પવિત્ર યાત્રાનો કુલ સમયગાળો 47 દિવસ નક્કી કરવામાં આવ્યો છે. 15 માર્ચ 2025ના રોજ જમ્મુમાં યોજાનારી શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડની 50મી બેઠકમાં યાત્રાની તારીખો અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.જમ્મુ કાશ્મીર બેંક, યસ બેંક, PNB બેંક અને SBIની…