Tag: Amarnath Yatra 2025 in gujarati

  • અમરનાથ યાત્રા 2025

    અમરનાથ યાત્રા 2025 3મી જુલાઈ 2025 થી શરૂ થઈ રહી છે અને 09મી ઓગસ્ટ 2025ના રોજ સમાપ્ત થશે. આ પવિત્ર યાત્રાનો કુલ સમયગાળો 37 દિવસ નક્કી કરવામાં આવ્યો છે. 5 માર્ચ 2025ના રોજ જમ્મુમાં યોજાનારી શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડની 50મી બેઠકમાં યાત્રાની તારીખો અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.જમ્મુ કાશ્મીર બેંક, યસ બેંક, PNB બેંક અને…